Apple TV સાથે, તમે સેંકડો Apple Original શો અને મૂવિ જોઈ શકો છો, સાથે સાથે તમે રેગ્યુલર સીઝન દરમિયાન દર શુક્રવારે બે MLB મૅચઅપ સાથે Friday Night Baseball જોઈ શકો છે, અને 2026થી તમે Formula 1 Grand Prix (માત્ર યુએસ)ને સ્ટ્રીમ કરી શકશો —જેમાં દરેક પ્રૅક્ટિસ લેપ, ક્વૉલિફાઇંગ સેશન અને રેસ સામેલ છે—અને સાથે Major League soccerની દરેક મૅચ પણ. Apple TV ઍપ Emmy® અવૉર્ડ વિજેતા સીરિઝ “The Studio,” “Severance,” “The Morning Show,” “Slow Horses” અને “Ted Lasso,” સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ “Shrinking,” “Your Friends & Neighbors,” “Hijack” અને “Monarch: Legacy of Monsters” અને Apple Original ફિલ્મ જેવી કે “The Gorge” અને દર અઠવાડિયે થતા નવા રિલીઝનું હોમ છે. તમે આ બધું Apple TV ઍપ અને
linux.fleirns.dpdns.org પર જોઈ શકો છો.